Join our WhatsApp group : click here

Bhoja bhagat pdf Gujarati | ચાબખાના જનક ભોજા ભગત વિશે

Bhoja bhagat pdf Gujarati : ચાબખા ના જનક કે પિતા તરીકે પ્રસિદ્ધ થયેલા ગુજરાતી મધ્યકાલીન યુગના સાહિત્યકાર ભોજા ભગત વિશે માહિતી અહીં આપવામાં આવી છે.

Bhoja bhagat pdf Gujarati

સમયગાળો : 1785 થી 1850

જન્મસ્થળ : દેવકીગાલોળ (રાજકોટ જિલ્લો)

કર્મભૂમિ : ફતેહપુર,અમરેલી (હાલમાં ફતેહપુરનું નામ ભોજલધામ રાખવામા આવ્યું છે.)

ઉપનામ : ચાબખા ના પિતા, ચાબખાનો જનક

ભોજનું વખણાતું સાહિત્ય : ચાબખા

>> ભોજા ભગતની મૂળ અટક સાવલિયા હતી.

>> ભોજા ભગતને જલારામ બાપાના ગુરુ માનવમાં આવે છે.

>> ભોજા ભગત એક ખાસ પ્રકારની કાવ્ય રચના ‘ચાબખા’ માટે પ્રખ્યાત છે.

>> 19મી સદીમાં મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ ‘ફટકા’ લખ્યા હતા. ભોજા પૂર્વે રણછોડે ‘સાટકા’ અને ‘ત્રાજયા’ લખ્યા છે. અને તેમાંથી પ્રેરણા લઈ ભોજાએ ‘ચાબખા’ પદ સ્વરૂપે આપ્યા છે.  

>> ભોજા ભગત નિરક્ષર સાહિત્યકાર હતા.

>> ભોજા ભગતના ચાબખા જેમ તે બોલતા જતાં તેમ તેનો એક શિષ્ય ‘જીવણરામ’ લખી લેતા હતા. આજે પણ તેમની હસ્તપ્રતો સચવાઈ રહી છે.

>> મહાત્મા ગાંધીનું પ્રિય એવું ‘ક્ચબા કાચબીનું પદ’ ભોજા ભગતે લખેલું છે.

ભોજા ભગતની પ્રસિદ્ધ ક્રુતિ

1). ચેલૈયા આખ્યાન,

2). બાવનનાક્ષરી,

3). છોટી ભક્તમાળ,

4). કાચબા કાચબીનું ભજન,

5). ભક્ત માળ

ભોજા ભગતની પ્રસિદ્ધ પંક્તિ

1). જીવનને શ્વાસ તળી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ,

2). ત્રાંબિયા સારું ત્રાગુ કરે, ને વળી કામક્રોધના ઊંડા

3). મુરખો, મોહને ઘોડે ચડે રે, માથે કાળા નગરાં ગંડે

4). વારપરબે વઢવાડ કરે ને કલર કરે જાણી જાણી

વધુ વાંચો

👉 ગુજરાતી સાહિત્યકાર અને તેની પ્રસિદ્ધ કૃતિઓ
👉 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ
👉 ગુજરાતી સાહિત્યકારના તખલ્લુસ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!