જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

Question of the Day માં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો આપવામાં આવે છે. જેમાં તેના જવાબ વિસ્તૃત સમજૂતી સાથે દર્શાવવામાં આવે છે.

Q. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે આવે છે ?

A). લ્યુથર ગુલિક

B). હેન્રી ફેયોલ

C). વુડ્રો વિલ્સન

D). એમ. પી. શર્મા

Ans : C). વુડ્રો વિલ્સન

Details

ઇ.સ 1918માં પ્રથમ વિશ્વ યુદ્ધના અંત વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરીથી આવાં યુદ્ધ ન થાય તે માટે વુડ્રો વિલ્સને ઇ.સ 1920માં ‘League of Nations’ (રાષ્ટ્રસંઘની) સ્થાપના કરી હતી.

ઇ.સ 1877માં વુડ્રો વિલ્સને ‘The Studay of Public Administration’ નામનો નિબંધ લખ્યો હતો, જે પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી’ નામના એગીઝિનમાં પ્રકાશિત થયો હતો.

જાહેર વહીવટનો તે પ્રથમ નિબંધ હતો. તેના લીધે વુડ્રો વિલ્સન જાહેર વહીવટના પિતા કહેવાય છે.   

Other Question

📌 ભારતમાં કુલ કેટલા જિલ્લા છે ?
📌 ગુજરાતનાં દરિયા કિનારે કેટલા જિલ્લા આવેલા છે?
📌 ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
📌 સિંધુ ખીણની સભ્યતાનો અંત કેવીરીતે થયો?
📌 RBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે પસાર થયો ?

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment