ભારતમાં સૌથી મોટું (largest in India) : અહીં ભારતનું સૌથી મોટું રાજય, સૌથી મોટું મ્યુઝિયમ, સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજના, ભારતનું સૌથી મોટું શહેર, સૌથી મોટું બંદર વગેરે જેવી જાણકારી આપવામાં આવી છે. આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે.
ભારતમાં સૌથી મોટું
01). વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજય : રાજસ્થાન (3,42,239 ચો. કિમી)
02). વસતીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજય : ઉત્તર પ્રદેશ
03). સૌથી મોટું મ્યુઝિયમ : ભારતીય મ્યુઝિયમ (કલકત્તા)
04). સૌથી મોટો સમુદ્રી દ્વીપ : મધ્ય અંદમાન (અંદમાન-નિકોબાર)
05). સૌથી મોટું ગુફા મંદિર : કૈલાસ મંદિર (ઇલોરા, મહારાષ્ટ્ર)
06). સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજના : શરાવતી (કર્ણાટક)
07). સૌથી મોટો ગુંબજ : ગોળગુંબજ (બીજાપૂર-કર્ણાટક)
08). સૌથી મોટો લીવર પુલ : હાવરા બ્રિજ (કોલકત્તા)
09). સૌથી મોટો સક્રિય જ્વાળામુખી : બૈરેન દ્વીપ (અંદમાન નિકોબાર)
10). સૌથી મોટો પશુ મેળો : સોનપૂર (બિહાર)
11). સૌથી મોટો ધોધ : ગેરસપ્પા (જોગ) (કર્ણાટક)
12). સૌથી મોટી હોટલ : ઓબેરોય હોટલ (મુંબઈ)
13). સૌથી મોટી કબર : તાજ મહલ (આગ્રા)
14). સૌથી મોટું શહેર : મુંબઈ (મહારાષ્ટ્ર)
15). સૌથી મોટો મેળો : કુંભ મેળો (12 વર્ષે)
16). સૌથી મોટી ઈલેકટ્રિક રેલ્વે લાઇન : કોલકત્તા થી દિલ્હી
17). સૌથી મોટું રણ : થાર (રાજસ્થાન)
18). સૌથી મોટી ગુફા : ઇલોરાની ગુફા (મહારાષ્ટ્ર)
19). ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : કચ્છ (ગુજરાત)
20). સૌથી મોટુ ગુરુદ્વારા : સુવર્ણ મંદિર (અમ્રુતસર)
21). સૌથી મોટી પોસ્ટ ઓફિસ : મુંબઈ
22). સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક : SBI
23). સૌથી મોટું પ્લેનેટોરિયમ : બિરલા પ્લેનેટોરિયમ (કલકત્તા)
24). સૌથી મોટું કુત્રીમ સરોવર : ગોવિંદ સાગર (હિમાચલ પ્રદેશ)
25). સૌથી મોટો નાગરિક એવોર્ડ : ભારત રત્ન
26). સૌથી મોટું પ્રાણીઘર : ઝૂઓલોજિકલ ગાર્ડન (કોલકત્તા)
27). સૌથી મોટી હોસ્પિટલ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)
28). સૌથી માઓટો કિલ્લો : લાલ કિલ્લો, દિલ્હી (શાહજહાંએ બંધાવેલો)
29). સૌથી મોટું ખારાપાણીનું લગુર સરોવર (સમુદ્રી સરોવર) : ચિલ્કા સરોવર (ઓડિશા)
30). સૌથી મોટું સરોવર : વુલર સરોવર (J&K)
31). સૌથી મોટું પ્રાકૃતિક બંદર : મુંબઈ (મહારાષ્ટ્ર)
32). સૌથી મોટી મસ્જિદ : જામા મસ્જિદ (દિલ્હી)
33). સૌથી મોટું ખારા પાણીનું સરોવર : સાંભર (રાજસ્થાન)
34). સૌથી મોટો ડેલ્ટા : સુંદરવન ડેલ્ટા (પશ્ચિમ બંગાળ)
35). સૌથી મોટું રાસાયણીક ખાતરનું કારખાનું : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની (વડોદરા)
36). સૌથી મોટો નદી દ્વીપ : માજુલિ-બ્રહ્મપુત્રા નદી (આસામ)
37). સૌથી મોટી હાઈસ્કૂલ : સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ (કલકત્તા)
આ પણ વાંચો