ભારત સરકાર દ્વારા 17 થી 23 ડિસેમ્બર 2021 દરમ્યાન નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા 26 થી 30 ડિસેમ્બર 2021 દરમ્યાન નદી ઉત્સવનું કરવામાં આવ્યું હતું.
નદી ઉત્સવ પાછળનો ઉદેશ્ય :
ગંગાના રહસ્ય અને સાંસ્ક્રુતિક મહત્વને ઓળખવા માટે નદી ઉત્સવ ઉજવવામાં આવે છે. તે ગંગાને પુનર્જીવિત કરવામાં જન ભાગીદારીના મહત્વને પ્રાધાન્ય આપે છે.
કેન્દ્ર સરકાર દ્વારા નદી ઉત્સવનું આયોજન
કેન્દ્ર સરકારે 17 થી 23 ડિસેમ્બર 2021 દરમ્યાન નદી ઉત્સવનું આયોજન કરેલું.
કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય, પર્યટન મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા સંયુક્ત રીતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા 22 રાજ્યો અને 170 જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નદી ઉત્સવ 2021ની થીમ (nadi utsav 2021 theme) : સ્વચ્છતા, પ્રકૃતિ અને પર્યાવરણ, દેશભક્તિ અને ભક્તિ અને અધ્યાત્મિકતા (Cleanliness, Nature & Ecology, Patriotism and Devotion & Spirituality)
ગુજરાત સરકાર દ્વારા નદી ઉત્સવનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા 26 થી 30 ડિસેમ્બર 2021 દરમ્યાન નદી ઉત્સવનું આયોજન કરેલું.
ગુજરાત સરકારે નદી ઉત્સવની શરૂઆત સુરત ખાતેથી કરી હતી.
રાજય સરકાર દ્વારા સાબરમતી(અમદાવાદ), નર્મદા (ભરુચ), તાપી (સુરત) નદીના કિનારે નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read more
Tags : nadi utsav 2021, nadi utsav 2021 surat, nadi utsav 2021 theme