Join our WhatsApp group : click here

ST અનુસુચિત જનજાતિનો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા | SC certificate mate documents in gujarati

sc certificate mate documents in Gujarati : અહીં ST અનુસુચિત જનજાતિનો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવાના જરૂરી પુરાવા આપવામાં આવ્યા છે. જે અનુસુચિત જનજાતિનો દાખલો કઢાવવા માટે મદદરૂપ થશે. ગુજરાત સરકારની તમામ યોજના માટે જરૂરી પુરાવા 4Gujarat.com પર આપવામાં આવ્યા છે.

SC certificate mate documents in Gujarati

1). રહેઠાણનો પુરાવો (કોઈપણ એક)

  • રેશન કાર્ડ
  • લાઇટ બિલની ખરી નકલ
  • ટેલિફોન બિલની ખરી નકલ
  • ટેલિફોન બિલની ખરી નકલ
  • ચૂંટણી કાર્ડની નકલ
  • પાસપોર્ટ ની ખરી નકલ
  • પાસબુકના પ્રથમ પેજની ખરી નકલ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાણી બિલ (3 મહિનાથી જૂનું ચાલશે નહીં)
  • પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેંટ/પાસબુક

2). ઓળખાણનો પુરાવો (કોઈપણ એક)

  • ચૂંટણી કાર્ડની નકલ
  • પાન કાર્ડની નકલ
  • પાસપોર્ટની નકલ
  • ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ

3). જાતિને લગતા પુરાવા (કોઈપાન એક)

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પરિવારના કોઈ સભ્યનું જાતિનું પ્રમાણપત્ર પેઢીનામાંની સાથે
  • રેશન કાર્ડ

4). સેવા માટે જરૂરી પુરાવા

  • અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું
  • અરજદારનો ફોટો
  • જન્મનું પ્રમાણપત્ર
  • પિતા/કાકા/ફોઇનું જાતિ અંગેના પ્રમાણપત્રની ખરી નકલ
  • પિતા/કાકા/ફોઇનું શાળા છોડયાના પ્રમાણપત્રની ખરી નકલ
  • ગ્રામ પંચાયતના સરપંચ/ તલાટી મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નાકલ.
  • નગર પાલિકાના પ્રમુખશ્રી/ચીફ ઓફિસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરાવી ?

મામલદતશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા કલ્યાણ અધિકારીની કચેરી.  Digitalgujarat વેબસાઇટ પર આવેદન કરી શકો છો.

ખાસ નોંધ : ફોટો સાથે દાખલો આપવાનો કોઈ અરજદારે રૂબરૂ જવું 

ST અનુસુચિત જનજાતિનો દાખલા માટેનું ફોર્મ : Click here

આ પણ જુઓ

👉 અનુસુચિત જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 નોન ક્રિમિલેયર કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 OBC દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 રેશન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી પુરાવા
👉 આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!