Join our WhatsApp group : click here

કન્ફયુઝન પોઈન્ટ | Confusing point for Gujarati gk

અહીં Confusing point for Gujarati gk આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતનાં તાલુકા સહિતના અન્ય જનરલ નોલેજના કન્ફયુઝન પોઈન્ટ આપવામાં આવ્યા છે. જેની મદદથી તમે સરળતાથી યાદ અને રિવિઝન કરી શકશો. આપેલ તમામ મુદ્દા સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી સાબિત થશે.

Confusing point for Gujarati gk

ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા : અરવિંદ ઘોષ
ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા :વાસુદેવ બળવંત ફડકે
વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા :શ્યામજી ક્રુષ્ણ વર્મા

અષ્ટાધ્યાયી :પાણીની
અષ્ટાંગ હદય :વાગ્ભટ્ટ
અષ્ટાંગ યોગ :મહર્ષિ પતંજલિ
અષ્ટપ્રધાન :શિવાજીનું મંત્રી મંડળ

નવલખી મંદિર : ઘૂમલી
નવલખી બંદર : મોરબી
નવલખી વાવ : વડોદરા
નવલખી મેદાન : વડોદરા
નવલખા મહેલ : ગોંડલ
નવલખી ખીણ : પાવાગઢ
નવલખી કોઠાર : પાવાગઢ

ભારતનો સૌથી લંબો દરિયાકિનારો :ગુજરાત
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો :કચ્છ
વિશ્વનો સૌથી લાંબો દરિયા કિનારો :કેનેડા

પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી : જામનગર
પ્રથમ આયુર્વેદ કોલેજ : પાટણ

ગુજરાતમાં પ્રથમ સૂર્ય ઉદય :ગરબાડા (દાહોદ)
ભારતમાં પ્રથમ સૂર્ય ઉદય :અરુણાચલ પ્રદેશ
વિશ્વમાં પ્રથમ સૂર્ય ઉદય :જાપાન

ભારતમાં પ્રથમ ટ્રેન :1853મુંબઇ થી થાણા
ગુજરાતમાં પ્રથમ ટ્રેન :1855ઉત્તરાણ થી અંકલેશ્વર
સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન :1880ભાવનગર થી વઢવાણ

સૌથી વધુ ઠંડી

ગુજરાત નલિયા (કચ્છ)
ભારતદ્રાસ (J&K)
વિશ્વનૉર્વે

સૌથી વધુ ગરમી

ગુજરાત નલિયા (કચ્છ)
ભારતશ્રીગંગાનગર (રાજસ્થાન)
વિશ્વસાઉદી અરેબિયા

સૌથી વધુ વરસાદ

ગુજરાત કપરાડા, ધરમપૂર (વલસાડ)
ભારતમોસીનરસ
વિશ્વફિલિપાઈન્સ

કમ્પ્યુટરના પિતાચાર્લ્સ બેબેજ
કમ્પ્યુટર પ્રોગ્રામિંગનાં પિતાઅગસ્ટા અડા
આધુનિક કમ્પ્યુટર પિતાએલન ટ્યુરિંગ
કમ્પ્યુટર સાયન્સનાં પિતાએલન ટ્યુરિંગ
સુપર કમ્પ્યુટરનાં પિતાસિમોર ક્રે
ભારતના સુપર કમ્પ્યુટરનાં પિતાવિજય ભાટકર
કમ્પ્યુટરની માતાઅડા લવલેસ
ઇન્ટરનેટનાં પિતાવીન્ટોન સર્ફ
ઇ-મેઈલનાં પિતારે ટોમલીન્સન
ભારતના ઇ-મેઈલનાં પિતાકે શિવાઆઈદુરાઈ

હાઇપરલિન્કવાદળી
ફોલ્ડરપીળા
ગ્રામરની ભૂલોલીલો
સ્પેલિંગ ભૂલોલાલ

દુધિયા તળાવનવસારી
દૂધિયું તળાવપાવાગઢ (પંચમહાલ)
દુધિયા વાવમહેસાણા

બ્રહ્મકુંડ વાવગીર સોમનાથ
બ્રહ્મકુંડશિહોર (ભાવનગર)

સૈનિક શાળા (છોકરીઓ માટે)ખેરવા (મહેસાણા)
સૈનિક શાળા (છોકરાઓ માટે)બાલાછડી(જામનગર)

ગાંધી સ્મારક સંગ્રહાલયઅમદાવાદ
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમભાવનગર
ગાંધી મેમોરિયલ રેસિડેન્સીયલ મ્યુઝિયમપોરબંદર

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકઅમદાવાદ
સરદાર પટેલ મ્યુઝિયમવલ્લભ વિદ્યાનગર
સરદાર સંગ્રહાલયસુરત

રણ મલેશ્વર તળાવઇડર
રણમલ તળાવજામનગર

દાંડી કુટીરગાંધીનગર
ગાંધી કુટીરનવસારી

એલિફન્ટાની ગુફામહારાષ્ટ્ર
એલિફન્ટાનો ધોધમેઘાલય

ફેરી બંદરઓખા
ફેરબદલી બંદરસલાયા
મુક્તવ્યાપાર બંદરકંડલા
કેમિકલ બંદરદહેજ
પેટ્રો રસાયણ બંદરહજીરા
બેક વોટર બંદરપોરબંદર
મત્સ્ય બંદરવેરાવળ
ખાનગી બંદરપીપાવાવ

સૌરાષ્ટ્રનું પેરિસજામનગર
કચ્છનું પેરિસમુદ્રા
ચરોતરનું પેરિસધર્મજ

સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીભાવનગર
ગુજરાતની સંસ્કારી નગરીવડોદરા
દક્ષિણ ગુજરાતની સંસ્કારી નગરીવલસાડ

છોટે કાશીજામનગર
દક્ષિણનું કાશીચાંદોદ
પારસીનું કાશીઉદવાડા

પ્રથમ ડિઝિટલ વિલેજઅકોદરા (સાબરકાંઠા)
પ્રથમ બાયો વિલેજમોછા (પોરબંદર)
પ્રથમ ઇકો વિલેજધજગામ (સુરત)
પ્રથમ ગોકુળિયું ગામરાયસણ (ગાંધીનગર)
પ્રથમ વાઇ-ફાઈ વિલેજતીધરા (વલસાડ)

અમદાવાદનું રત્નરાણી સિપ્રીની મસ્જિદ
કાઠીયાવાડનું રત્નજામનગર

પ્રતાપ વિલાસ મહેલજામનગર
પ્રતાપ વિલાસ પેલેસવડોદરા

સૂર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટેનું સાધનસ્પેકટ્રોસ્કોપ
સૂર્યની ગરમી માપવાનું સાધનપાયરોમીટર
સૂર્યનાં કિરણોની તીવ્રતા માવામાં માટેએક્ટિનોમીટર

શક સવંતઇ.સ 78રાજા કનિષ્ક
ગુપ્ત સવંતઇ.સ 320ચંદ્રગુપ્ત પ્રથમ
હિઝરી સવંતઇ.સ 621મહંમદ પયગમ્બર સાહેબ
સિંહ સવંતસિદ્ધરાજ જયસિંહ
ઇલાહી સવંતઇ.સ 1583અકબર

રાણીવાવકપડવંજ (ખેડા)
રાણકી વાવપાટણ

ઝાંઝરીનો ધોધઅરવલ્લી
ઝઝરીનો ધોધખેડા
ઝરવાણીનો ધોધનર્મદા

વિકટોરિયા ક્લોક ટાવરભરુચ
વિકટોરિયા લાઈબ્રેરીવાંકાનેર (મોરબી)
વિકટોરિયા પાર્કભાવનગર

ઔદ્યોગીક ક્રાંતિનો પાયો નાખનારહિતેન્દ્રભાઈ દેસાઇ
ઔદ્યોગીક ક્રાંતિનો વિકાસ કરનારમાધવસિંહ સોલંકી

ડાંગી નૃત્યહિમાચલ પ્રદેશ
ડાંગા નૃત્યઝારખંડ
ડાગલા નૃત્યછત્તીસગઢ

ગુજરાતના તાલુકા સબંધિત કન્ફયુઝન પોઈન્ટ

અહીં પ્રથમ કોલમમાં તાલુકાનું નામ અને બીજી કોલમમાં સંબધિત જિલ્લાનું નામ આપવામાં આવ્યું છે.

માંડવીકચ્છ
માંડવીસુરત

દહેગામગાંધીનગર
ખેરગામનવસારી
વિરમગામઅમદાવાદ

વાવબનાસકાંઠા
રાણાવાવપોરબંદર

કુંકાવાવઅમરેલી
કુંકરમુંડાતાપી

કામરેજસુરત
કાંકરેજબનાસકાંઠા

વાઘોડિયાવડોદરા
ઝઘડીયાભરુચ

લખતરસુરેન્દ્રનગર
લખપતકચ્છ

જામજોથપૂરજામનગર
જામકંડોરણારાજકોટ
જામ ખંભાળિયાદેવભૂમિ દ્વારકા

ધાનપૂરદાહોદ
ખાનપૂરમહીસાગર
માલપૂરઅરવલ્લી

રાણપૂરબોટાદ
લાલપૂરજામનગર

ડેસરવડોદરા
જેસરભાવનગર
જંબુસરભરુચ

સોનગઢતાપી
અમીરગઢબનાસકાંઠા

માળિયા હાટિયાજુનાગઢ
માળિયા મિયાણામોરબી

માણાવદરજુનાગઢ
વિસાવદરજુનાગઢ

જેતપુરરાજકોટ
જેતપુર પાવીછોટા ઉદેપુર

બાલા સિનોરમહીસાગર
સિનોરવડોદરા

ગઢડાબોટાદ
ગીર ગઢડાગીર-સોમનાથ

મહુવાભાવનગર
મહુવાસુરત
મહુધાખેડા

અબડાસાકચ્છ
મોડાસાઅરવલ્લી

શિનોરવડોદરા
શિહોરભાવનગર
શહેરાપંચમહાલ

ઉમરગામવલસાડ
ઉમરાળાભાવનગર
ઉમરપાડાસુરત
ડેડીયાપાડાનર્મદા
સુત્રાપાડાગીર-સોમનાથ

માંગરોળજુનાગઢ
માંગરોળસુરત

સતલાસણામહેસાણા
સંતરામપૂરમહીસાગર
સાંતલપૂરપાટણ

ધનસુરા તાલુકોઅરવલ્લી
ધાનપૂર તાલુકોદાહોદ
ધાનેરાબનાસકાંઠા

ગુજરાતી સાહિત્ય સબંધિત કન્ફયુઝન પોઈન્ટ

અહીં ગુજરાતનાં સાહિત્યકારના તખલ્લુસ સંબધિત confusing point આપેલા છે. જેમાં પ્રથમ કોલમમાં સાહિત્યકારનું તખલ્લુસ અને બીજી કોલમમાં સાહિત્યકારનું નામ આપ્યું છે.

આદિકવિનરસિંહ મહેતા
મહાકવિપ્રેમાનંદ
ભક્તકવિદયારામ

સૌપ્રથમ આખ્યાણનરસિંહ મહેતા
આખ્યાનનાં પિતાભાલણ
આખ્યાનનાં શિરોમણીપ્રેમાનંદ
આખ્યાનનાં કવિશ્વરન્હાનાલાલ
આખ્યાનનાં કવિવરઉમાશંકર જોશી
આખ્યાનનાં કવિ ગુરુરવિશંકર રાવળ
આખ્યાન કલાનાં પર્યાયિકનુભાઈ દેસાઇ

કવિશ્વરદલપતરામ
કવિવરન્હાનાલાલ

મસ્તબાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા
મસ્ત કવિત્રિભુવન ભટ્ટ

અહીં ગુજરાતનાં સાહિત્યકારની ક્રુતિ સંબધિત confusing point આપેલા છે.જેમાં પ્રથમ કોલમમાં સાહિત્યકારની ક્રુતિ અને બીજી કોલમમાં સાહિત્યકારનુ નામ આપ્યું છે.

જન્મ ટીપઈશ્વર પેટલીકર
મરણ ટીપજયંતિ ગોહેલ

સ્વર્ગ અને પૃથ્વીઝીણાભાઈ દેસાઇ
પૃથ્વી અને સ્વર્ગગૌરીશંકર જોશી
સતી અને સ્વર્ગરમણલાલ દેસાઇ

ગ્રામમાતાકવિ કલાપી
ગ્રામલક્ષ્મીરમણલાલ દેસાઇ
ગ્રામ મિત્રોઈશ્વર પેટલીકર

સાત પગલાં આકાશમાંકુંદનિકા કાપડિયા
પાંચ પગલાં પતાળમાંજિતેન્દ્ર પટેલ
પાંચ પગલાં પૃથ્વી પરઇલા આરબ મહેતા

સોના નો કિલ્લોસુકન્યા ઝવેરી
સોનાનાં વૃક્ષોમણિલાલ પટેલ
સોના વાટકડીચ.ચિ મહેતા
સોનેરી ચાંદ રૂપેરી સુરજજીણાભાઈ દેસાઇ

કેળવણીનો કીમિયોઉમાશંકર જોશી
કેળવણીનો પાયોકિશોરલાલ મશરૂવાળા
સ્ત્રી કેળવણીનર્મદ

બુદ્ધનું ગૃહામનદામોદર ખુ. બોટાદકર
બુદ્ધ અને મહાવીરકિશોરલાલ મશરૂવાલા
બુદ્ધ રચિતનરસિંહભાઈ દિવેટિયા

પૂર્વરાગરઘુવીર ચૌધરી
પૂર્વાલાપકવિ કાન્ત

પોસ્ટ ઓફિસધૂમકેતુ
પોસ્ટ માસ્ટરરવીન્દ્રનાથ ટાગોર

મિથ્યાભિમાનદલપતરામ
રાવણનું મિથ્યાભિમાનગિરધરદાસ

અગન પંખહરેશ ધોળકિયા
અગન પંખીહરિન્દ્ર દવે

ઈશુનું બલિદાનસ્વામિ આનંદ
સ્વામિ આનંદપ્રફુલ્લ દવે

આંધળી ગલીધીરુબેન પટેલ
અંધારી ગલીમાં સફેદ ટપકાહિમાંશી શૈલત

શરણાઈનાં સૂરચુનીલાલ મડિયા
શરણાઈ વાળો અને શેઠદલપતરામ

ઘડીક સંગનિરંજન ભગત
આપણો ઘડીક સંગદિગીશ મહેતા

સ્મરણયાત્રાકાકા સાહેબ કાલેલકર
સ્મરણસંહિતાનરસિંહરાવ દિવેટિયા

લગ્નનો ઉમેદવારજ્યોતીન્દ્ર દવે
લાયક ઉમેદવારઅનંતરાય રાવળ

અશ્વમેઘધીરો
અશ્વદોડમોહમંદ માંકડ

શ્રાવણી મેળોઉમાશંકર જોષી
શ્રાવણી રાતરઘુવીર ચૌધરી

મેના ગુર્જરીરસિકલાલ પરિખ
ધરા ગુર્જરીચંદ્રવદન મહેતા

લોહીની સગાઈઈશ્વર પેટલીકર
લોહીનું ટિંપુજયંત ખત્રી

કાશ્મીરણો પ્રવાસકવિ કલાપી
હિમાલયણો પ્રવાસકાકા સાહેબ કાલેલકર

માનવીની ભવાઈપન્નાલાલ પટેલ
માનવીનો માળોપુષ્કર ચંદરવાકર

દલપત પિંગળદલપતરામ
બૃહદ પિંગળરામનારાયણ વિશ્વનાથ પાઠક

બારી બહારપ્રહલાદ પારેખ
ઉઘાડી બારીઉમાશંકર જોશી

સમયરંગઉમાશંકર જોશી
રાજય રંગનર્મદ
જીવન રંગધૂમકેતુ
હદયરંગહરિહર ભટ્ટ
પૂર્ણરંગકાકા સાહેબ કાલેલકર
👉 ગુજરાતી સાહિત્યકારના તખલ્લુસ
👉 ગુજરાતી સાહિત્યકારની લાક્ષણિકતાઓ
👉 ગુજરાતી સાહિત્યકારની પ્રસિદ્ધ ક્રુતિ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!